અમદાવાદમાં પાલતુ ડોગી માટે 1 જાન્યુઆરીથી નોંધણી ફરજિયાત

અમદાવાદમાં પાલતુ ડોગી માટે 1 જાન્યુઆરીથી નોંધણી ફરજિયાત

અમદાવાદમાં પાલતુ ડોગી માટે 1 જાન્યુઆરીથી નોંધણી ફરજિયાત

Blog Article

અમદાવાદમાં હવે પાલતુ ડોગી રાખવા નોંધણી ફરજિયાત કરાવવી પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1 જાન્યુઆરીથી 90 દિવસની અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે. એટલું જ નહી કોર્પોરેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી ભરવી પડશે અને ડોગીના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા પડશે.
સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનીમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-2023 ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

Report this page